દમણમાં 74મા ‘બંધારણ દિવસ’ની કરાયેલી ઉજવણીઃ કલેક્ટર સૌરભ મિશ્રાએ પ્રસ્તાવનાનું કરેલું વાંચન
ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી સેલવાસ કેમ્પસના નંદિતા ગુગનાનીએ ‘બંધારણ દિવસ’ અને તેના મહત્ત્વની આપેલી વિસ્તૃત માહિતી ભારતીય બંધારણ એ ઘણી રીતે વિશ્વના અન્ય દેશોના બંધારણોથી...

