Vartman Pravah

Category : દેશ

Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી એસટી ડેપો અને પાલિકા દ્વારા સફાઈ અભિયાન હાથ ધરાયુ

vartmanpravah
વાપી, તા.15: આજ રોજ વાપી એસ.ટી. ડેપોના કામદાર તેમજ વાપી નગર પાલિકાના સહયોગથી વાપી એસ.ટી. ડેપોમાં સ્‍વચ્‍છતા અભિયાન અંતર્ગત ગુજરાત સરકાર તરફથી જે જાહેર ક્ષેત્રમાં...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ડુંગરી ફળીયા ભંગારના ગોડાઉનમાં આગ: અન્‍ય ત્રણ ગોડાઉન પણ આગની લપેટમાં

vartmanpravah
આજુબાજુમાં રહેઠાણ વિસ્‍તાર હોવાથી આગની વધુ દહેશત ફેલાઈ (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.15: વાપી ડુંગરી ફળીયા વિસ્‍તારમાં વધુ એકવાર ભંગારના ગોડાઉનોમાં આગલાગતા સમગ્ર વિસ્‍તારમાં...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

યોજાઈ : 99.34 ટકા મતદાન:  ભાજપના તમામ ઉમેદવારોનો ભવ્‍ય વિજય વેપારી વિભાગની પેનલ અગાઉ બિનહરિફ ચૂંટાઈ હતી

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.15: કપરાડા ખેતીવાડી ઉત્‍પન્‍ન બજાર સમિતિ (એ.પી.એમ.સી.)ની ચૂંટણી યોજાઈ હતી. ચૂંટણીમાં વિક્રમ સર્જક 99.34 ટકા મતદાન થયું હતું.મતદાન બાદ જ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કપરાડા અંભેટી ગામે કંપનીમાં ફરજ બજાવતો સિક્‍યોરિટી ગાર્ડ ગન-જીવતા કારતૂસ સાથે ઝડપાયો

vartmanpravah
મૂળ જમ્‍મુ-કાશ્‍મિરના રહીશ મોહંમદ ઝાકીર ફૈઝ મોહંમદની એસ.ઓ.જી.એ અટક કરી (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.15: વાપી એસ.ઓ.જી.એ કપરાડા અંભેટી ગામે પાવરગ્રીડ નામનીખાનગી કંપનીમાં સિક્‍યોરિટી...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહના બોન્‍તા ગામે શનિધામ ખાતે શનિ અમાવસ્‍યાની ભવ્‍ય ઉજવણી કરાઈ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.15: દાદરા નગર હવેલીના બોન્‍તા ગામે શનિવારે શનિ અમાવસ્‍યાની ભવ્‍ય ઉજવણીકરાઈ હતી. જેમાં મોટી સંખ્‍યામાં શનિ ભક્‍તોએ યજ્ઞ અને મહાપ્રસાદનો...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ઉમરગામ તાલુકામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે રૂા. 42 કરોડના ખર્ચે થનારા કામોના કરેલા ખાતમુહૂર્ત

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સરીગામ, તા.15: ઉમરગામ તાલુકા માટે આજનો શક્‍તિની આરાધના પર્વનો પ્રથમ દિવસ શુકનિયાળ સાબિત થયો છે. રાજ્‍યના નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીના સાદકપોરમાં દીપડાના હુમલામાં મહિલાના મોત બાદ મધરાતે એક વાછરડાને ફાડી ખાતા સમગ્ર વિસ્‍તારમાં સર્જાયેલો ભયનો માહોલ

vartmanpravah
સાદકપોરમાં તાત્‍કાલિક ચાર જેટલા પાંજરા ગોઠવી ગ્રામ પંચાયત દ્વારા લાઉડસ્‍પીકર સાથેવાહન ફેરવી લોકોને સાવચેત કરાયા (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ),તા.15: ચીખલી તાલુકાના સાદકપોરના દાદરા ફળીયામાં...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશવલસાડસેલવાસ

રવિવારે જીએનએલયુ કેમ્‍પસ સેલવાસમાં નિઃશુલ્‍ક કોમન લૉ એડમિશન ટેસ્‍ટ ‘સીએલએટી’ માર્ગદર્શન શિબિર યોજાશે

vartmanpravah
કોઈપણ પ્રવાહમાં ધોરણ 12માં અભ્‍યાસ કરતા અને કાયદાના ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઈચ્‍છુક વિદ્યાર્થીઓએ 15મી ઓક્‍ટો.ના રવિવારે સવારે 10 વાગે જીએનએલયુ કેમ્‍પસ સેલવાસ ખાતે હાજર રહેવા...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

શ્રી દમણ જિલ્લા કોળી પટેલ સમાજ ભવન સોમનાથ ખાતે નવરંગ ગરબા ક્‍લાસીસ દ્વારા યોજાયેલી ગરબાની સ્‍પર્ધા

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.13: આજે દમણમાં શ્રી દમણ જિલ્લા કોળી પટેલ સમાજ ભવન સોમનાથ ખાતે નવરંગ ગરબા ક્‍લાસીસ દ્વારા ગરબાની સ્‍પર્ધાનુંઆયોજન કરવામાં આવ્‍યું...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણ ભાજપ કાર્યાલય પાસે ઝેરી કોબ્રાને સુરક્ષિત રીતે પકડતા ગુરૂ બોરિંગવાલા

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.13: આજે દમણ ભાજપ કાર્યાલયની પાસે ઝેરી કોબ્રા સાપ દેખાતા દોડધામ મચી જવા પામી હતી. ભાજપ કાર્યાલય સચિવ શ્રી મહેન્‍દ્રભાઈએ...