દમણઃ આટિયાવાડ ગ્રા.પં.ના સરપંચ ઉર્વશીબેન પટેલે આયુષ્માન આરોગ્ય મેળાનું કરેલું ઉદ્ઘાટન
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ‘‘સૌનું સ્વાસ્થ્ય સૌનું કલ્યાણ”ની ભાવનાને સાકાર કરી આટિયાવાડવાસીઓને નિરોગી રહેવા પ્રશાસન અને પંચાયતના પ્રયાસમાં આપી રહેલા સહયોગ બદલ પ્રગટ કરેલો આભાર (વર્તમાન...

