નવી દિલ્હી ખાતે રાષ્ટ્રીય ઈન્સ્પાયર એવૉર્ડ-માનકમાં સંઘપ્રદેશના બે વિદ્યાર્થીઓની કૃતિની થયેલીપસંદગી
સંઘપ્રદેશે શિક્ષણ ક્ષેત્રે કરેલા આવિષ્કાર ઉપર લાગેલી મહોરઃ સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે શિક્ષણને પ્રોત્સાહન આપવા અપનાવેલી મહત્ત્વાકાંક્ષી નીતિનું પ્રતિબિંબ મોટી દમણની સરકારી ઝરી હાયર સેકન્ડરી...

