યુવાનોમાં હાર્ટ એટેકનું વધતું જતું પ્રમાણ ચિંતાજનક છે: સરકારી આર્ટસ કોલેજ, ગાંધીનગર ખાતે સેમીનાર યોજાયો
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ગાંધીનગર, તા.28 : જીનીવા સ્થિતવર્લ્ડ હાર્ટ ફેડરેશન દ્વારા વિશ્વ આરોગ્ય સંસ્થાનના સહયોગમાં રહી સને 1999થી તારીખ 29 સપ્ટેમ્બરના દિવસને ‘વિશ્વ હૃદય...

