August 22, 2026
Vartman Pravah

Category : દેશ

Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુરમાં પાલિકા કક્ષાનો ‘‘મેરી માટી મેરા દેશ” સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.11: વલસાડ જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા રમત ગમત કચેરી અને ધરમપુર નગરપાલિકા દ્વારા ‘‘મેરી માટી મેરા દેશ” સાંસ્કૃતિક કાર્યક્રમ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી તાલુકાના વંકાલમાં જિલ્લા કલેકટરને સ્‍થાનિકોની રજૂઆતની સાથે જ ગ્રામ પંચાયત દ્વારા તળાવમાંથી નકામું વહી જતું પાણી બંધ કરી દેવામાં આવતા સ્‍થાનિકોને મોટી રાહત

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી (વંકાલ), તા.11: વંકાલ ગામના વાણિયાતળાવ ફળીયામાં આવેલ સરકારી તળાવના તળિયામાંથી નાંખવામાં આવેલ આરસીસી પાઈપમાંથી વરસાદનુંસંગ્રહ થયેલ પાણી વહી રહ્યું હતું....
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ઉમરગામ પાલિકાએ મેરી માટી મેરા દેશ કાર્યક્રમનું કરેલું આયોજન

vartmanpravah
ગ્રામ પંચાયતમાંથી રૂપાંતરિત થયેલી ઉમરગામ પાલિકાના આજના જન્‍મદિવસ નિમિત્તે કાઉન્‍સિલરોએ કેક કાપી કરેલી ઉજવણી અને પ્રથમ પ્રમુખ તરીકે સન્‍માનિત હોદ્દો હાંસલ કરનાર પૂર્વ પ્રમુખ સચિનભાઈ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ કોસંબાના મધ દરિયામાં શંકાસ્‍પદ બોટ મળી આવી : પોલીસ અને કોસ્‍ટગાર્ડની દોડધામ

vartmanpravah
શંકાસ્‍પદ બોટ ઉપર ઓમાન લખેલું હતું : બોટમાંથી કોઈ વાંધાજનક ચીજવસ્‍તુ મળી આવી નથી (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.11: વલસાડના કોસંબા ગામે મધ દરિયામાં...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં ગેરકાયદે આયુર્વેદિક ક્‍લિનિક ચલાવતા બોગસ તબીબની ધરપકડ

vartmanpravah
માનવ જીંદગી અને સ્‍વાસ્‍થ્‍ય સાથે ચેડા કરનાર બોગસ તબીબ મણી બીરેન પાંડે ઝડપાયો (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.11: વાપી બજાર ગાંધી સર્કલ નજીક આવેલ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

૭૭મા સ્વાતંત્ર્ય પર્વની રાજયકક્ષા ઊજવણી વલસાડ ખાતે

vartmanpravah
રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ વલસાડની અસ્મિતા ઉજાગર કરશે – વહીવટી તંત્ર દ્વારા અપાયેલો આખરી ઓપ રાજયપાલશ્રીની ગરિમામય ઉપસ્થિતિમાં એટહોમ કાર્યક્રમ યોજાશે મુખ્યમંત્રીશ્રી ધમડાચી એપીએમસી ખાતે ધ્વજવંદન...
Breaking Newsખેલડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

બેડમિન્‍ટન એસોસિએશન ઓફ ઈન્‍ડિયાના નેજા હેઠળ ઈન્‍દોર ખાતે રમાઈ રહેલી વેસ્‍ટ ઝોન બેડમિન્‍ટન ચેમ્‍પિયનશિપમાં ગોવાની બોયઝ અંડર-19 ટીમે બ્રોન્‍ઝ મેડલ જીત્‍યોઃ દમણના પાર્થ જોષીનું રહેલું ઉમદા પ્રદર્શન

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.10 : બેડમિન્‍ટન એસોસિએશન ઓફ ઈન્‍ડિયાના નેજા હેઠળ, મધ્‍ય પ્રદેશ બેડમિન્‍ટન એસોસિએશન દ્વારા ઈન્‍દોરમાં તારીખ 8 થી 11 ઓગસ્‍ટ 2023...
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહ વન વિભાગ દ્વારા ‘વિશ્વ સિંહ દિવસ’ નિમિતે કાર્યશાળા યોજાઈ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.10 : દાદરા નગર હવેલી વનવિભાગ દ્વારા લાયન સફારી પાર્ક ખાતે ‘વિશ્વ સિંહ દિવસ’ નિમિતે ડી.સી.એફ. શ્રી વર્ગિસ થોમસની અધ્‍યક્ષતામાં...
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

સેલવાસ ન.પા. દ્વારા ઝંડાચોક શાળા પરિસર ખાતે ‘મેરી માટી, મેરા દેશ’ ઝુંબેશ અંતર્ગત કાર્યક્રમ યોજાયો

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.10 : સેલવાસ નગરપાલિકા દ્વારા ઝંડાચોક શાળા પરિસર ખાતે ‘મેરી માટી, મેરા દેશ’ ઝુંબેશ અંતર્ગત કલેક્‍ટર શ્રીમતી ભાનુ પ્રભાની અધ્‍યક્ષતામાં...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવમાં ‘રાષ્‍ટ્રીય કૃમિનાશક દિવસ’ મનાવાયો

vartmanpravah
પ્રદેશના ત્રણેય જિલ્લાના કુલ 1,85,511 બાળકોને આલ્‍બેંડાઝોલ ટેબલેટનું વિતરણ કરવામાં આવશે (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.11 : કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને...