દમણ જિ.પં.ની વિવિધ સમિતિઓનું ગઠન સંપન્નઃ ‘સબકા સાથ, સબકા વિકાસ’ની સાથે ટીમવર્ક ઉપર મહોર
સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ અને માર્ગદર્શન હેઠળ દમણના ગ્રામ્ય વિસ્તારોના વિકાસ માટે જિ.પં. અધ્યક્ષ જાગૃતિબેન પટેલે દોહરાવેલો સંકલ્પ જિલ્લા પંચાયતમાં મહત્વની ગણાતી કારોબારી સમિતિના...

