ચીખલી તાલુકા સેવા સદનમાં આઉટ સોર્સિંગમાં ફરજ બજાવતા તમામ ડેટા એન્ટ્રી ઓપરેટરોની સાગમટે બીજા તાલુકામાં બદલી કરાતા ઓપરેટરોની હાલત કફોડી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ),તા.05: નવસારી જિલ્લા કલેકટર કચેરી દ્વારા ચીખલી સેવાસદનમાં મામલતદાર સહિતની કચેરીઓમાં ખાનગી એજન્સીના માધ્યમથી આઉટ સોર્સિંગથી ફરજ બજાવતા દસેક જેટલા ડેટા...

