રાજ્યકક્ષાની હેકેથોનમાં ગવર્મેન્ટ એન્જિનિયરીંગ કોલેજ વલસાડના પ્રોજેક્ટને પ્રથમ સ્થાન
વેસ્ટ રિડક્શનના સોલ્યુશન માટેની હેકેથોનમાં કુલ ૯૪ ટીમે ભાગ લીધો હતો (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.08: ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, દ્વારા તાજેતરમાં વેસ્ટ રિડક્શનના...

