ગુજરાત બોર્ડનું ધોરણ 12 સામાન્ય પ્રવાહનું દમણ જિલ્લાનું 71.18 ટકા અને દીવનું 65.48 ટકા પરિણામ
જિલ્લામાં શ્રી માછી મહાજન હાયર સેકન્ડરી સ્કૂલના વિદ્યાર્થી હિલ જયંતિભાઈ પટેલ 87.47 ટકા સાથે પ્રથમ જ્યારે બીજા અને ત્રીજા ક્રમે કન્યાઓએ મારેલી બાજી દમણ જિલ્લાની...

