શ્રી સ્વામિનારાયણ સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી સ્કૂલ સલવાવના વિદ્યાર્થીઓની ધો.૧૦ બોર્ડમાં ઝળહળતી સિધ્ધિ
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.25: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા માર્ચ 2023 માં લેવાયેલી પરીક્ષાનું તારીખ 25.05.23 ગુરુવારના રોજ પરિણામ...

