દાનહમાં તેરાપંથ ધર્મસંઘના અગિયારમાં આચાર્ય મહાશ્રમણજીની થયેલી પધરામણી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.23: દાદરા નગર હવેલીમાં તેરાપંથ ધર્મસંઘના અગિયારમાં આચાર્ય યુગપ્રધાન આચાર્ય શ્રી મહાશ્રમણજીની પધરામણી થઈ હતી. જેમનું સ્વાગત ચંદનતારા ડુગર પરિવાર...

