વલસાડ જિલ્લામાં મે માસના સ્વાગત કાર્યક્રમ માટે તા.10 મે સુધીમાં પ્રશ્નો મોકલી આપવા અનુરોધ
સ્વાગત કાર્યક્રમમાં અરજદારશ્રી બે થી વધુ પ્રશ્નરજૂ કરી શકશે નહીં (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.01: રાજ્યમાં નાગરિકોના ગ્રામ્ય કે તાલુકા કક્ષાના પ્રશ્નો/ફરીયાદો અસરકારક અને...

