ચીખલીના વાંઝણા ગામેથી પોલીસે ત્રણ કેરી ચોરોને ઝડપ્યા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.27: ચીખલી તાલુકાના રાનકુવા ચોકીના પીએસઆઈ મહેન્દ્રભાઈ ગામીત ઉપરાંત કલ્પેશભાઈ, દિનેશભાઇ સહિતનો સ્ટાફ રાત્રી દરમ્યાન પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન વાંઝણા ગામે...

