સેલવાસ મુલાકાતને વધાવવા દાનહની તિઘરા ઉચ્ચ પ્રાથમિક શાળાની વિદ્યાર્થીનીએ રંગોળી દ્વારા પ્રધાનમંત્રીની તસવીરનો આપેલો આકાર
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની કૃપાદૃષ્ટિથી સંઘપ્રદેશમાં શૈક્ષણિક ક્ષેત્રે થયેલી ઐતિહાસિક ક્રાંતિનું પ્રતિબિંબ દાનહ અને દમણ-દીવની શાળાઓમાં પડી રહ્યું છે (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.19: પ્રધાનમંત્રી...

