રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગના ઉપાધ્યક્ષ અંજના પવારે જિલ્લાના સફાઈ કર્મચારીઓની પરિસ્થિતિની સમીક્ષા કરી
બેઠકમાં સેફટી કિટ, આવાસ, મેડિકલ કેમ્પ, જેવી જરૂરી સુવિધાઓ સમયસર અને સચોટ કરવા સૂચનો કર્યા (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.12: રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગ,...

