August 22, 2026
Vartman Pravah

Category : દેશ

Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

પ્રાથમિક ગુજરાતી કેન્‍દ્ર શાળા દાદરા ખાતે ઝોન લેવલ પ્રશ્નમંચ સ્‍પર્ધાનું કરાયેલું આયોજન

vartmanpravah
પ્રશ્નમંચ સ્‍પર્ધામાં દાદરા કેન્‍દ્રની 8 અને અથોલા કેન્‍દ્રની 4 ટીમોએ લીધેલો ભાગઃ કેન્‍દ્ર શાળા દાદરા વિજેતા અને પ્રાથમિક ગુજરાતી શાળા ડુંગરી ફળિયા રનર્સ અપ રહી...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહ અને દમણ-દીવમાં ધો.10 અને 12ના ગુજરાત બોર્ડની પરીક્ષાનો શાંતિપૂર્ણ માહોલમાં થયેલો પ્રારંભ

vartmanpravah
પરીક્ષા કેન્‍દ્ર પર કુમકુમ તિલક, પુષ્‍પ અને પેન આપી પરીક્ષાર્થીઓનું કરાયું સ્‍વાગત: ધો. 10નું ભાષાનું પેપર સરળ રહેતા વિદ્યાર્થીઓમાં જોવા મળેલી ખુશી (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ...
Breaking Newsડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વાપી વી.આઈ.એ. ખાતે આયોજીત કાર્યક્રમમાં આધ્‍યાત્‍મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજીનું સર્વોદય સમાજ સેવક પદ્મશ્રી ગફુરભાઈ બિલખિયાએ કરેલું સન્‍માન

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વાપીના વી.આઈ.એ. ખાતે યોજાયેલ વિશ્વ પ્રસિદ્ધભ આધ્‍યાત્‍મિક ગુરૂ અને આંતરરાષ્‍ટ્રીય ખ્‍યાતિપ્રાપ્ત સંસ્‍થા આર્ટ ઓફ લિવિંગના સંસ્‍થાપક પદ્મવિભૂષણ શ્રી શ્રી રવિશંકરજીના યોજાયેલ...
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહઃ ઉમરકૂઇના ખેડૂતે આધુનિક પધ્‍ધતિથી તરબૂચની ખેતી કરી બહોળી આવક રળી

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.13 : કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીના ઉમરકૂઇ ગામના એક ખેડૂત શ્રી ગણેશભાઈ ભગરિયાએ ખેતીની જૂની/પુરાણી પ્રણાલી છોડી આધુનિક...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશસેલવાસ

આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસના ઉપલક્ષમાં દાનહ અને દમણ-દીવની 40 મહિલાઓને ‘સુષ્‍મા સ્‍વરાજ એવોર્ડ’થી પ્રદેશ મહિલા મોર્ચા દ્વારા સન્‍માનિત કરાઈ

vartmanpravah
પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી દ્વારા મહિલાઓના સશક્‍તિકરણ માટે થઈ રહેલા પ્રયાસ અને સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા મહિલાઓને સ્‍થાનિક સ્‍વરાજ્‍યની સંસ્‍થાઓમાં આપેલી 50 ટકા ભાગીદારી તથા પ્રશાસનના વિવિધ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

આજથી શરૂ થઈ રહેલ ધોરણ 10ની પરીક્ષામાં સંઘપ્રદેશના 8207 અને ધોરણ 12ના 5705 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે

vartmanpravah
સંઘપ્રદેશ પ્રશાસને પૂર્ણ કરેલી તમામ તૈયારીઓઃ પ્રદેશના કુલ 27 પરીક્ષા કેન્‍દ્રોના તમામ વર્ગખંડો સીસીટીવી કેમેરાથી સજ્જઃ સુરક્ષા માટે પોલીસ બંદોબસ્‍ત પણ તૈનાત (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ખડકીમાં ટુકવાડાથીᅠઈજાગ્રસ્‍તને લઈ જતી 108 નીᅠઅડફેટેᅠચઢયો રાહદારી: સાઈરનᅠવગાડતી જતી 108 સામે મોબાઈલ પર વાતો કરવાના ધ્‍યાનમાં રાહદારી આવી ચઢતા સર્જાયો અકસ્‍માત

vartmanpravah
૧૦૮ની અડફેટે ચઢેલ રાહદારી અને સારવાર માટે લઈ જઈ રહેલ બંનેના સારવાર દરમ્યાન મોત (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) પારડી, તા.13: 108 એમ્‍બ્‍યુલન્‍સ ચોવીસ કલાક નિઃશુલ્‍ક...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ટાઉન પોલીસની જાંબાઝ અભિનંદનીય કામગીરી: વાપીમાં સગીર બાળાનું અપહરણ કરનાર આરોપીને પોલીસે માત્ર ગણતરીના કલાકોમાં દબોચી લીધો

vartmanpravah
પી.આઈ., પી.એસ.આઈ., સહિત 100 ઉપરાંત પોલીસ સ્‍ટાફે શહેરને ખુંદી વળી આરોપી સેમ્‍પુ અચ્‍છેલાલ શાહને ગીતાનગરની એક બિલ્‍ડીંગના ચોથા માળેથી ઝડપી લીધો (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુરના ગુદીયા ગામમાંથી એસ.ઓ.જી.એ 26400 ના મુદ્દામાલ સાથે વિસ્‍ફોટકોનો જત્‍થો ઝડપ્‍યો

vartmanpravah
આરોપી મનહર મંગળભાઈ પટેલ બાઈક ઉપર વિસ્‍ફોટકોનો જથ્‍થો લઈ જતા ઝડપાયો (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.13: ધરમપુરના ગુંદીયા ગામેથી આજે સોમવારે એસ.ઓ.જી. ટીમે વિસ્‍ફોટક...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

આલીપોર ખાતે ક્રસર પ્‍લાન્‍ટમાં કામ કરતા મજૂરનું વીજ કરંટથી મોત

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.13: ચીખલીના આલીપોર ખાતે ક્રસર પ્‍લાન્‍ટમાં કામ કરતા મજૂરને કરંટ લાગવાથી મોત નીપજ્‍યું હતું. બનાવની પોલીસ મથકેથી પ્રાપ્ત માહિતી અનુસાર...