સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવ શિક્ષણ વિભાગ દ્વારા સરકારી માધ્યમિક શાળા મસાટ ખાતે બે દિવસીય ગણિત-વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શનનું કરાયેલું આયોજન
બાળ વૈજ્ઞાનિકોએ પોતાની પ્રતિભા નિખારતા જવાહરલાલ નેહરુ એક્ઝિબિશન અંતર્ગત પ્રદર્શનમાં રજૂ કરાયેલા કુલ 131 મોડલમાં 40 પ્રોજેક્ટ, 37 સ્ટેટિક મોડલ અને 54 વર્કિંગ મોડલનો સમાવેશ...

