દીવના રહેવાસી દિપિકાબેનની ગાડીમાં આગલાગતાં ગાડી બળીને ખાખ : ગાડીમાં સવાર લોકોએ હેમખેમ બહાર નીકળી બચાવ્યો જીવ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દીવ, તા.08 : દીવ કોડિનાર રોડ પર આવેલ કેસરીયા ખાતે દીવના રહેવાસી દિપિકાબેનની ગાડી નંબર ડીડી 02 એફ 1156 કારમાં અચાનક...

