Vartman Pravah

Category : દેશ

Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દીવમાં તથા વણાકબારામાં નવા એસએચઓની નિયુક્‍તિ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દીવ, તા.21: દીવમાં થોડા દિવસ પહેલા જ દીવ એસ.એચ.ઓ.એ. ડાઈસ અને વણાકબારા એસ.એચ.ઓ પુનિત મીણાની બદલી થતાં દીવ તથા વણાકબારામાં નવા...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી હાઈવે ઉપર રૂવાટા ઉભા થઈ જાય તેવા અકસ્‍માતમાં કાર ચાલક બાલ બાલ બચી ગયો

vartmanpravah
આયુષ હોસ્‍પિટલ સામે કારને ટ્રકે ટક્કર મારી ધસડી જતા બીજી ટ્રકને કાર ભટકાઈ હતી : ચાલુ કારે ચાલક કુદી પડયો હતો (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડમાં 25મી ડિસેમ્‍બરે ચારણ-ગઢવી સેવા સમાજ ટ્રસ્‍ટ ‘આઈ સોનલ માઁ’ ના પ્રાગટય પર્વ નિમિત્તે ‘સોનલ બીજ’ની ઉજવણી કરશે

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.21: 25મી ડિસેમ્‍બરે આઈ સોનલ માઁ નો પ્રાગટય દિન છે. આ દિવસને ચારણ-ગઢવી સમાજ સોનલ બીજ તરીકે ઉજવે છે. આ...
Breaking Newsદમણદીવદેશસેલવાસ

દીવમાં સુશાસન સપ્તાહ અંતર્ગત વણાકબારા ગ્રામ પંચાયતમાં ‘પ્રશાસન ગાંવ કી ઓર’ કાર્યક્રમ યોજાયો

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દીવ, તા.21: કેન્‍દ્રશાસિત પ્રદેશ દીવમાં આજે સંઘપ્રદેશ પ્રશાસક પ્રફુલ પટેલના માર્ગદર્શન હેઠળ અને દીવ કલેકટર ફવર્મન બ્રહ્માના નેતૃત્‍વમાં દીવના વણાકબારા ક્રિકેટ...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના મેડિકલ અને હેલ્‍થ સર્વિસિસના ડાયરેક્‍ટર તરીકે ત્‍ખ્‍લ્‍ અધિકારી અસકર અલીને આપેલો વધારાનો અખત્‍યાર

vartmanpravah
નિવૃત્ત થયેલા મેડિકલ અને હેલ્‍થ સર્વિસિસના ડાયરેક્‍ટર ડો. વી.કે.દાસને કન્‍સલ્‍ટન્‍ટ તરીકે નિયુક્‍ત કરાયા બાદ ડાયરેક્‍ટર પદ ઉપર આઈએએસ અધિકારીની કરાયેલી વરણી (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)...
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહ પોલીસે સેલવાસના એક વ્‍યક્‍તિની માર મારી હત્‍યા કરવાના ગુનામાં ત્રણ આરોપીની કરેલી ધરપકડ

vartmanpravah
(વર્તમાનપ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ,તા.20 : સેલવાસમાં એક આયુર્વેદિક કંપનીમાં કામ કરનાર વ્‍યક્‍તિએ નોકરી છોડી અન્‍ય કંપનીમાં જતાં એની સાથે કામ કરનાર બીજા કર્મચારીઓએ નરોલી ગામે...
Breaking Newsડિસ્ટ્રીકટતંત્રી લેખદમણદીવદેશ

સુશાસન સપ્તાહ અંતર્ગત સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા દમણની પંચાયતોમાં યોજાશે ‘પ્રશાસન ગાંવ કી ઔર’ શિબિર

vartmanpravah
પ્રશાસન ગાંવ કી ઔર શિબિરમાં વિવિધ વિભાગોની અલગ અલગ સેવાઓ માટે અરજીઓ સ્‍વીકારાશે અને વિવાદીત બાબતો ઉપર માર્ગદર્શન અપાશે (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.20:...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશ

દમણની સાર્વજનિક વિદ્યાલયમાં આનંદ અને ઉત્‍સાહ સાથે કરાયેલી 62મા મુક્‍તિ દિનની ઉજવણી

vartmanpravah
સંસ્‍થાના પૂર્વ ચેરમેન જોગીભાઈ ટંડેલે દમણ-દીવના આઝાદીના ઈતિહાસથી લઈ વર્તમાન સુધીની વર્ણવેલી ગાથા (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.19 : મહાત્‍મા ગાંધી મેમોરિયલ એજ્‍યુકેશન સોસાયટી...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશ

ભામટી ઉચ્‍ચ પ્રાથમિક શાળામાં સાદગી અને શૌર્ય સાથે 62મા મુક્‍તિ દિવસની કરાયેલી ઉજવણી

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.19 : આજે ભામટી ખાતે સરકારી ઉચ્‍ચ પ્રાથમિક શાળામાં 62મા મુક્‍તિ દિવસની ઉજવણી સાદગી અને શૌર્ય સાથેકરવામાં આવી હતી. આ...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

દમણ કાર્યાલય ખાતે પ્રદેશ ભાજપે આન બાન અને શાનથી 62મા મુક્‍તિ દિવસની કરેલી ઉજવણી

vartmanpravah
પ્રદેશ ભાજપ પ્રમુખ દીપેશભાઈ ટંડેલનો કોંગ્રેસને વેધક પ્રશ્નઃ દમણ-દીવની આઝાદી બાદ 2014 સુધી દમણ-દીવની હોસ્‍પિટલ, માર્કેટ, શાળા, પુલ જેવી તમામ ઈમારતોનું નિર્માણ પોર્ટુગલના સમયમાં થયું...