મસાટ ગામે દુર્ઘટનામા ઘાયલ ત્રણ યુવાઓમાથી એકનુ સારવાર દરમ્યાન મોત
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ,તા.18 : દાદરા નગર હવેલીના મસાટ ગામે બોરટીયા પાડામા એક ચાલીમા ગેસ સીલીન્ડરની પાઇપ લાઈન લીકેજના કારણે આગ લાગવાની ઘટનામા ત્રણ યુવાનો 80 ટકાથી વધુ દાઝી...

