સેલવાસ ન.પા.માં સ્ટ્રીટ વેંડરની ચૂંટણી રદ્ કરવા શાકભાજીના વેપારી રામ મુરત મોર્યાએ કલેક્ટરને કરેલી લેખિત રજૂઆત
સ્ટ્રીટ વેંડરની ચૂંટણીમાં કરોડપતિઓએ પણ નોંધાવેલી પોતાની ઉમેદવારી (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ,તા.15 : સેલવાસ નગર પાલિકા દ્વારા સ્ટ્રીટ વેંડરની ચૂંટણીનું આયોજન કરવાની તૈયારી હાથ...

