August 14, 2026
Vartman Pravah

Category : દેશ

Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

આજે વલસાડ 20 રાઉન્‍ડ, કપરાડા 22 રાઉન્‍ડ, ધરમપુર 21 રાઉન્‍ડ, પારડી 18 રાઉન્‍ડ, ઉમરગામ 20 રાઉન્‍ડમાં મતગણતરી પૂર્ણ થશે

vartmanpravah
3 ડિ.વાય.એસ.પી., 7 પી.આઈ., 22 પી.એસ.આઈ., 222 પોલીસ, હોમગાર્ડ અને લશ્‍કરી જવાનોનો ચુસ્‍ત બંદોબસ્‍ત (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.07: વલસાડ સરકારી એન્‍જિનિયરિંગ કોલેજમાં આવતીકાલ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી કે.બી.એસ. કોલેજમાં દિલ્‍હી-કલકત્તા આઈ.આઈ.એમ. દ્વારા 2 દિવસીય સેમિનારનું આયોજન

vartmanpravah
દેશ-વિદેશમાં ઉદ્યોગ સાહસિક ક્ષેત્રે કેવા ટ્રેન્‍ડ ચાલે છે તેનું વિદ્યાર્થીઓને માર્ગદર્શન અપાશે (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.07: વાપી કે.બી.એસ. કોમર્સ એન્‍ડ નટરાજ પ્રોફેશનલ સાયન્‍સિસ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં લાયન્‍સ ક્‍લબ ઓફ વાપી નાઈસ અને ઓરા લાયન્‍સ દ્વારા સમુહ લગ્ન યોજાયા

vartmanpravah
11 જોડાઓએ ક્‍લબના સહયોગ થકી પ્રભુતામાં પગલા પાડયા (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.07: વાપીની લાયન્‍સ, રોટરી, જે.સી.આઈ. જેવી સામાજીક સંસ્‍થાઓ વર્ષભર અવિરત સમાજ સેવાના...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસની શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટલને ઓવેન્‍સ કોર્નિંગ્‍સ ફાઉન્‍ડેશન તરફથી પહેલી સવારી માટે મળેલી 2 એમ્‍બ્‍યુલન્‍સની ભેટ

vartmanpravah
જિલ્લા કલેક્‍ટર ભાનુ પ્રભા અને પ્રદેશના આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ વિભાગના સલાહકાર ડો.વી.કે. દાસને ઓવેન્‍સ કોર્નિંગ્‍સ ફાઉન્‍ડેશનના ચેરમેન ડોન રેટિંગે સુપ્રત કરેલી એમ્‍બ્‍યુલન્‍સની ચાવી (વર્તમાન...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

67મા મહા પરિનિર્વાણ દિન નિમિત્તે દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા વિશ્વ વંદનીય ભારત રત્‍ન ડો.બાબાસાહેબ આંબેડકરને અપાયેલી સ્‍મરણાંજલિ

vartmanpravah
ડો. બાબાસાહેબ આંબેડકરે ગરીબી સામે લડવા શિક્ષણને અમોઘ શષા ગણાવ્‍યું હતું. જેને મોદી સરકારે પોતાની યોજનાઓમાં કાર્યાન્‍વિત કરતા આજે દાનહ અને દમણ-દીવમાં દરેક લોકો માટે...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

ભામટી પ્રગતિ મંડળે મહા પરિનિર્વાણ દિન નિમિત્તે પુષ્‍પાંજલિ અર્પિત કરી ડો.બાબાસાહેબ આંબેડકરને આપેલી શ્રધ્‍ધાંજલિ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.06: ભારત રત્‍ન ડો.બાબાસાહેબ આંબેડકરના 67મા મહા પરિનિર્વાણ દિન નિમિત્તે ભામટી પ્રગતિ મંડળે પુષ્‍પાંજલિ અર્પીત કરી શ્રધ્‍ધાંજલિ આપી હતી. ભામટી...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સરપંચ લખીબેન પ્રેમાની અધ્‍યક્ષતામાં મળેલી મગરવાડા ગ્રામ પંચાયતની ગ્રામસભામાં ગ્રામ પંચાયત ડેવલપમેન્‍ટ પ્‍લાનને આપવામાં આવેલી સર્વાનુમત્તે મંજૂરી

vartmanpravah
ગ્રામસભામાં રખડતા ઢોરોના મુદ્દે ગ્રામજનોએ ઠાલવેલો આક્રોશ ગ્રામ્‍ય વિસ્‍તારના લોકોને પોતાની જમીનમાં ઘર બનાવવા માટે ઉદાર નીતિ બનાવવા ઉઠેલી માંગઃ જમીન એન.એ. કે પ્‍લાન પાસ...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

ડેપ્‍યુટી કલેક્‍ટર સાથે યોજાયેલ વિવિધ સમાજ અને ધર્મગુરૂઓ સાથેની બેઠકમાં દમણના દરિયા કે નદીમાં પૂજા સામગ્રી કે પ્‍લાસ્‍ટિકનું વિસર્જન નહીં કરવા તાકીદ

vartmanpravah
દમણના દરિયા અને નદીઓને ચોખ્‍ખા, ચણાંક અને સ્‍વચ્‍છ રાખવા પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ હેઠળ જિલ્લા તંત્રએ શરૂ કરેલી કવાયત (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.06:...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાદરા નગર હવેલી પ્રશાસન અને પોલીસ વિભાગ દ્વારા ‘સ્‍પર્શ કી પાઠશાળા’ કાર્યક્રમ યોજાયો

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.06: દાદરા નગર હવેલી પ્રશાસન અને પોલીસ વિભાગ દ્વારા 5મી સપ્‍ટેમ્‍બર શિક્ષક દિવસથી શરૂ કરવામાં આવેલ સ્‍પર્શની પાઠશાળા સારો સ્‍પર્શ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ઉમરગામ નોટીફાઈડ કચેરીનો અણધડ કારભાર

vartmanpravah
અધિકારીઓની કાર્ય કુશળતાના અભાવે ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચરડેવલોપમેન્‍ટ એન્‍ડ રીપેરીંગના કોન્‍ટ્રાક્‍ટરોએ કામગીરીમાં ઉતારેલી વેઠ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સરીગામ, તા.06: ઉમરગામ નોટીફાઈડ વિસ્‍તારમાં અધિકારીઓની લાપરવાહી કારણે ભારે અરજકતાનો...