પ્રમાણિક્તા: વાપીને કર્મભૂમિ બનાવનાર ગાયક કલાકાર અને સામાજિક કાર્યકર્તાએ ગરીબ કામવાળી બાઈનું પાકીટ સુપ્રત કર્યું
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.13: મિત્રો કળિયુગની અંદર હજી પણ માણસાઈ જીવંત છે તેમનો જીવતો જાગતો દાખલો આજે વાપીમાં જ દેખાયો છે. મૂળ સૌરાષ્ટ્રમાં...

