August 12, 2026
Vartman Pravah

Category : દેશ

Breaking Newsદમણદીવદેશસેલવાસ

દિવાળી વેકેશનને લઈને ટ્રાફિક સંદર્ભે એસપીએ હોટલ એસોસિએશન સાથે યોજી બેઠક

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દીવ, તા.22: કેન્‍દ્રશાસિત પ્રદેશ દીવ ખાતે આગામી દિવાળી તહેવારને લીધેપર્યટકોનું આગમન જોવા મળે છે જેને લઈ દીવમાં ટ્રાફિક વ્‍યવસ્‍થા સચવાય રહે...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

ઘોઘલાની સમુદાઈ આરોગ્‍ય કેન્‍દ્ર ખાતે રાષ્‍ટ્રિય આયુર્વેદ દિવસની ઉજવણી કરવામાં આવી

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દીવ, તા.22: ભારત સરકારના આયુષ મંત્રાલયની સૂચના અને સંઘ પ્રદેશ પ્રશાસક શ્રી પ્રફુભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આજરોજ સમુદાઈ આરોગ્‍ય કેન્‍દ્ર ઘોઘલા...
Breaking Newsજાહેરખબરડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણ જિલ્લા કોળી પટેલ સમાજના યુવા નેતા અને આગેવાન સામાજિક કાર્યકર હરિશભાઈ ડી. પટેલે રૂા.1 લાખ 33 હજાર 333નું સમાજને કરેલું માતબર દાન

vartmanpravah
આજે સ્‍વામીનારાયણના સંત કપિલ સ્‍વામી, પદ્મશ્રી ગફુરભાઈ બિલખિયા તથા ભાગવતાચાર્ય મેહુલભાઈ જાનીની ઉપસ્‍થિતિમાં સમાજના દાતાઓનું કરાનારૂં જાહેર સન્‍માન (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.22 :...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશસેલવાસ

મનના અંધારાને દૂર કરવાનો તહેવાર એટલે દિવાળીઃ સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ: સંઘપ્રદેશના પ્રશાસકશ્રી દ્વારા યોજાયેલો દિપાવલી સ્‍નેહ મિલન સમારંભ

vartmanpravah
દિવાળી-નવા વર્ષના તહેવાર ટાણે જીવનમાં એક પ્રણ લેવા પણ પ્રશાસકશ્રીએ આપેલી ઉમદા સલાહ દમણ-દીવના સાંસદ લાલુભાઈ પટેલ, પદ્મશ્રી પ્રભાબેન શાહ, પૂર્વ સાંસદ ગોપાલ દાદા, નટુભાઈ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

આજે વલસાડમાં ભાજપ દક્ષિણ ઝોનની મહત્ત્વની બેઠક યોજાશે : ગૃહમંત્રી અમીત શાહ, સી.એમ. ભુપેન્‍દ્ર પટેલ ઉપસ્‍થિત રહેશે

vartmanpravah
વિધાનસભા ચૂંટણી, સંગઠન માટે સુરત પાલિકા સહિત 7 જિલ્લાના તમામ હોદ્દેદારો ઉપસ્‍થિત રહેશે (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.21: ગુજરાત વિધાનસભા ચૂંટણી ઉપલક્ષમાં ભાજપએ કમર...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુર સહિત આદિવાસી વિસ્‍તારમાં ડ્રીમ-900 તથા ઈગલ સ્‍માર્ટ કંપની દ્વારા કરોડોની છેતરપીંડી અંગે રજૂઆત

vartmanpravah
લોભામણી સ્‍કીમો આદિવાસી વિસ્‍તારમાં બતાવી આયોજકો છૂ થઈ જતા ધરમપુર પોલીસને આવેદનપત્ર પાઠવાયું (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.21: ધરમપુર સહિત દક્ષિણ ગુજરાતના ગરીબ આદિવાસીઓને...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં સોશિયલ ગ્રુપ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા વર્ષભર માટે રામ રોટીનો પ્રારંભ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.21: સમાજ સેવા એજ પ્રભુ સેવાના સિદ્ધાંત પર કાર્ય કરી રહેલું વલસાડ જિલ્લાનું 365 દિવસ સમાજ સેવાના કાર્યો કરતું એક...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીવલસાડવાપી

વલસાડ જિલ્લાા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અક્ષસ્થાાને જિલ્લા સંકલન – વ- ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા. ૨૧:વલસાડ જિલ્‍લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષસ્‍થાને વલસાડ જિલ્‍લા સંકલન- વ- ફરિયાદ સમિતિની બેઠક વલસાડ કલેકટર કચેરીના સભાખંડમાં યોજાઇ હતી....
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વાપીમાં નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે રૂ. 156 કરોડના ખર્ચે વિવિધ વિકાસના કાર્યોનું ખાતમુહૂર્ત, લોકાપર્ણ અને ભૂમિપૂજન કરાયું

vartmanpravah
ફાયર વોટર બ્રાઉઝર, ફિશ માર્કેટ અને ડિલક્ષ પે એન્ડ યુઝ ટોયલેટનું લોકાર્પણ કરાયું વરસાદી પાણીની ગટર, રેલવે અંડરપાસ અને રેલવે ઓવરબ્રિજ સહિતના કામોનું ખાતમુહૂર્ત થયુ...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડી ખાતે વિશ્વાસથી વિકાસયાત્રામાં નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે રૂ. ૨૩.૭૬ કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત – લોકાર્પણ કરાયું

vartmanpravah
સરકારે બજેટ મુજબ રૂ. ૨ લાખ ૪૩ હજાર કરોડના વિકાસ કાર્યો કર્યા છે– મંત્રીશ્રી કનુભાઈ દેસાઇ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા. ૨૧: વિશ્વાસથી વિકાસ...