યાત્રાથી પરત ફરેલા યાત્રિકોનું ભવ્ય સ્વાગત સુપર સિલ્વર મિત્ર મંડળ દ્વારા કરવામાં આવ્યું
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દીવ, તા.30: દીવ જિલ્લાના 13 યુવકો યાત્રા કરી પરત ફરતા તેમના મિત્ર મંડળે ભવ્ય સ્વાગત કર્યું હતું, દીવ સુપર સિલ્વર મિત્ર મંડળના...

