વાપીમાં નવા રેલવે ઓવરબ્રિજ બનાવવા હેતુ જમીન સંપાદન અને દબાણો હટાવવાની નોટિસો અપાઈ
નવિન બ્રિજ બનાવવાનું ખાતમુહૂર્ત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે 30 ઓક્ટો. 2021માં થઈ ચૂક્યુ હતું (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.19: વાપીનો...

