સમરોલી ગામે રહેતી પરિણીત મહિલા ગુમ થતા પોલીસે વધુ તપાસ હાથ ધરી.
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.17: ચીખલી ખાતે રહેતા આશીષકુમાર પંચાલ (રહે. ફલેટ નં-501 ચિત્રકૂટ રેસિડેન્સી સોસાયટી તા.ચીખલી) એ આપેલ ફરિયાદમાં જણાવ્યાનુસાર આશીષભાઈની પત્ની રશ્મીકાબેન...

