August 11, 2026
Vartman Pravah

Category : દેશ

Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદેશસેલવાસ

દમણ એક્‍સાઈઝ વિભાગે દાભેલ ચેકપોસ્‍ટ પરથી ગેરકાયદે દારૂ ભરેલ ટેમ્‍પો ઝડપી પાડયો

vartmanpravah
3336 નંગ બોટલ દારૂ અને એક ટેમ્‍પો જપ્ત કર્યો (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.11 : હાલના કેટલાક દિવસો બાદ ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાવાની ગુંજ...
Breaking Newsઉમરગામગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશપારડીવલસાડ

શ્રી પશ્ચિમ ભારત માછી સમાજ મહાસંઘની નવી સમિતિની કરાયેલી રચના બાદ ડો. વિશાલ ટંડેલની અધ્‍યક્ષતામાં દેવકાની હોટલ તાનિયા સી રોકમાં યોજાયેલી બેઠક

vartmanpravah
એજીએમમાં મહાસંગઠનના સંવિધાનમાં સંશોધન અને મહિલા અને યુવા પાંખ બનાવવા બાબતે થયેલી સંમતિ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.11 : શ્રી પશ્ચિમ ભારત માછી સમાજ...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

નરોલી ધાપસા પાસે કેમિકલ ભરેલ ટેન્‍કર પલ્‍ટી જતા ટવેરા અને બાઈક ચપેટમાં આવતા 6થી વધુ લોકોને ગંભીર ઈજા

vartmanpravah
ઈજાગ્રસ્‍તોને સેલવાસની સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ,તા.11: સેલવાસ ભીલાડ રોડ પર નરોલી ગામે ધાપસા બોર્ડ નજીક ટર્નિંગ પર સેલવાસ તરફથી આવી રહેલ...
Breaking Newsઉમરગામગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

ઉમરગામ સોળસુંબા પંચાયતનો ડે.સરપંચ અને હંગામી ક્‍લાર્ક રૂા.3 લાખની લાંચ લેતા ઝડપાયા

vartmanpravah
અરજદારે વડીલોપાર્જીત જમીનમાં બાંધકામ હેતુસર પંચાયત પાસે રજા ચિઠ્ઠ અને ઠરાવ માંગેલ તે પેટે ડે.સરપંચ અમીત પટેલ અને્‌ હંગામી ક્‍લાર્ક કૃષાંગ ચંદારાણાએ રૂા.15 લાખ માંગ્‍યા...
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીવલસાડવાપી

ચીખલી તાલુકામાં પાછોતરા વરસાદથી શાકભાજીના પાકને ભારે નુકસાન

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.10: ચીખલી તાલુકામાં અઠવાડિયા પહેલા પાછોતરા વરસાદના કારણે ડાંગર ટામેટા રીંગણ સહિત શાકભાજીના મહામૂલો પાકને નુકસાન થતાં સામી દિવાળીએ ખેડૂતોની...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીવલસાડવાપી

કેનકેન મેથ્‍સ પઝલઓલમ્‍પિયાડ 2022 માં શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ, સલવાવના 49 વિદ્યાર્થી સ્‍ટેટ લેવલની પરીક્ષામાં પાસ : હવે નેશનલ લેવલની પરીક્ષા આપશે

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.11: કેનકેન મેથ્‍સ પઝલ ઓલમ્‍પિયાડ દ્વારા કેનકેન ઈન્‍ટરનેશનલ ચેમ્‍પિયનશીપ-2022નું ધોરણ-3 થી ધોરણ-12ના વિદ્યાર્થીઓ માટે આયોજન કરવામાં આવ્‍યું હતું. આ સ્‍પર્ધાત્‍મક પરીક્ષામાં...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વાપી નગરપાલિકાની 18મી ઓક્‍ટોબરે સામાન્‍ય સભા યોજાશે : આચાર સંહિતા પહેલાં મહત્તમ કામોને બહાલી અપાશે

vartmanpravah
છ માસિક હિસાબો મંજૂર કરાશે તેમજ કારોબારી સમિતિમાં આવેલ નોંધ સહિત સભ્‍યોના કામોના ઠરાવ કરાશે (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.11: વાપી નગરપાલિકાની આગામી તા.18...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વાપી સલવાવ હાઈવે ઓવરબ્રિજ પાસે લક્‍ઝરી બસમાં દારૂના જથ્‍થા સાથે એક ઝડપાયો

vartmanpravah
આરોપી કૈલાસ દહાલેએ લક્‍ઝરીની ડીકીમાં 69 હજારનો દારૂ છુપાવ્‍યો હતો (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.11: વાપી સલવાવ નેશનલ હાઈવે ઉપરથી ગતરોજ ડુંગરા પોલીસે એક...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજમાં ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીની ઈન્‍ટર કોલેજ ખોખો સ્‍પર્ધાનું આયોજન થયું

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.11: શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજ, સલવાવ-વાપીમાં તારીખ 10 અને 11 ઓકટોબરના રોજ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા ઈન્‍ટર...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

સલવાની શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજમાં વિદ્યાર્થીઓને ટેબલેટ વિતરણ કરવામાં આવ્‍યા

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.11: શ્રી સ્‍વામિનારાયણ શિક્ષણ સેવા કેન્‍દ્ર, સલવાવ સંચાલિત શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજમાં રાજ્‍ય સરકાર દ્વારા ધોરણ 12...