ગુજરાતમાંથી આશરે 7પ હજાર ભાઈ-બહેનો 6 દિવસ તીર્થયાત્રા કરી દરેક જિલ્લાના પવિત્ર ધાર્મિક સ્થળે ‘‘મનુષ્ય ગૌરવ દિન” ની ઉજવણી કરશે
દમણ, દાનહ અને વલસાડ જિલ્લામાંથી આશરે 6000, નવસારી જિલ્લામાંથી 4000 તથા આહવા-ડાંગમાંથી 2000 ભાઈઓ-બહેનો 6 દિવસ તીર્થયાત્રા કરી વલસાડ જિલ્લાના ભગોદ ગામે અગસ્ત વૃક્ષમંદિર અને...

