ઉમરગામ તાલુકા ભાજપા મહિલા સંગઠન દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની કરેલી ઉજવણી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સરીગામ, તા.19: ઉમરગામ તાલુકા ભાજપા મહિલા સંગઠન ધોડીપાડા સાંસ્કળતિક હોલ ખાતે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી....

