આજે પોસ્ટ વિભાગના ગુજરાત સર્કલ દ્વારા સેલવાસની ડોકમર્ડી સરકારી કોલેજ ખાતે જન કલ્યાણકારી યોજના પ્રોત્સાહન કાર્યક્રમ યોજાશે
કાર્યક્રમનું અધ્યક્ષ સ્થાન સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ શોભાવશેઃ મુખ્ય અતિથિ પદે કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણ ઉપસ્થિત રહેશે (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા. 16:...

