દાનહઃ ગલોન્ડામાં કેમીકલ ભરેલું ટેન્કર ઝાડ સાથે અથડાતા કેમિકલ ખેતરમાં વહી જતાં પાકને થયેલું ભારે નુકસાન
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.24: દાદરા નગર હવેલીના ગલોન્ડા ઝરીપાડા મુખ્ય રસ્તા ઉપર ગુરૂવારની મોડી રાત્રે કેમિકલ ભરેલ ટેન્કરના ચાલકે સ્ટીયરિંગ ઉપરથી કાબુ ગુમાવી...

