વાપી નોટિફાઈડ દ્વારા ચણોદ પાસે 35 વર્ષ જુની પાણીની ટાંકી કોલમ બ્રેકીંગ ટેકનોલોજીથી મિનિટોમાં ધરાશાયી કરાઈ
ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા વચ્ચે ઓપરેશન સફળ રહ્યું : નવી ટાંકી બનાવાશે (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી,તા.24: વાપી જીઆઈડીસી વિસ્તારમાં 35 વર્ષ જુની ટાંકીને નોટિફાઈડ દ્વારા...

