વાપીમાં મળસ્કે ફુડ કંપનીમાં ભિષણ આગ લાગી : આગના ધુવાડા કિલોમીટર સુધી વિસ્તર્યા હતા
સેકન્ડ ફેઈઝમાં આવેલી જાણીતી ફુડ કંપની શ્રીજી વેફરમાં ઘટેલી ઘટના (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.24: વાપી જી.આઈ.ડી.સી. સેકન્ડ ફેઈઝમાં આવેલ એક ફુડ કંપની આજે...

