August 8, 2026
Vartman Pravah

Category : દેશ

Breaking Newsકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વાપી શામળાજી ને.હા.56 ઉપર પડેલાખાડા માટે ધારાસભ્‍ય બેઠયા ખાડામાં : ખાડા મહોત્‍સવ ઉજવાશે

vartmanpravah
કોંગ્રેસ કાર્યકરો સાથે ધારાસભ્‍ય અનંત પટેલએ શરૂ કરેલો ખાડા મહોત્‍સવ : ધારાસભ્‍ય સહિત કાર્યકરોની ધરપકડ (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.18: વાપીથી શામળાજી જતો નેશનલ...
તંત્રી લેખદમણદીવદેશ

સંઘપ્રદેશના મુખ્‍ય સચિવ તરીકે આર.પી.રાયની નિયુક્‍તિ બાદ તેમણે વહીવટને સીધા પાટે લાવવાની કોશિષ કરી પરંતુ…

vartmanpravah
(ભાગ-2) હાલમાં સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા નિર્મિત એમ્‍ફીથિએટરની જગ્‍યાએ પ્રવાસન વિભાગે દીવાદાંડીના સૌંદર્યકરણની આડમાં 1989-90માં લાખો રૂપિયાનો ધૂમાડો કર્યો હતો દમણના તે સમયના કલેક્‍ટર એમ.એસ.ખાનની બદલી...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશપારડીવલસાડવાપી

પારડી બી.આર.જે.પી. સ્‍કૂલમાં જન્‍માષ્ટમીની ઉલ્લાસ-ઉમંગથી કરાયેલી ઉજવણી

vartmanpravah
નાના ભૂલકાઓએ રાધા કૃષ્ણ બનીઆકર્ષણ જમાવ્‍યું : મોટી સંખ્‍યામાં વિદ્યાર્થીઓએ ડી.જે.ના તાલે ઝૂમી મટકી ફોડી ઉત્‍સવ મનાવ્‍યો (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) પારડી, તા.18: વર્ષોથી જન્‍માષ્ટમીનો...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વાપીની યુવતિ દ.ગુજરાતના 1 હજાર સ્‍પર્ધકો વચ્‍ચે યોજાયેલ સિંગિંગ સ્‍પર્ધામાં વિજેતા બની

vartmanpravah
શ્રૃતિ હેમંત દાયમા નેત્રદાન અભિયાનની બ્રાન્‍ડ એમ્‍બેસેડર બની (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.18 નવસારી ઓલ આર્ટિસ્‍ટ ગૃપ દ્વારા આયોજીત સ્‍પર્ધામાં દક્ષિણ ગુજરાતના એક હજાર...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

ભારે વરસાદના કારણે બિસ્માર બનેલા વલસાડના 38.05 કિમીના 33 રસ્તાની તાકીદના ધોરણે મરામત કામગીરી શરૂ

vartmanpravah
રૂ.1 કરોડ 53 લાખના ખર્ચે કામગીરી હાથ ધરાતા વાહન ચાલકોને હાલાકીમાંથી મુક્તિ મળી: 2 ગ્રેડર, 4 જેસીબી, 4 ટ્રેક્ટર અને 30 મજૂરો દ્વારા દિવસ-રાત રસ્તાની...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશપારડીવલસાડવાપી

વલસાડમાં આઝાદીની સ્મૃતિરૂપે મશાલ યાત્રા નીકળી, અંદાજે 3000થી વધુ લોકો સ્વયંભૂ ઉમટ્યા

vartmanpravah
વરસતા વરસાદમાં શહેરના માર્ગો ભારત માતા કી જય, વંદે માતરમના નારાથી ગુંજી ઉઠ્યા (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા. 18: વડાપ્રધાનશ્રીના હર ઘર તિંરગા અભિયાન...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વલસાડના મગોદ શાંતિમંદિર ખાતે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા. 18: દેશની આઝાદીને 75 વર્ષ પૂર્ણ થતાં સમગ્ર દેશ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે. જે અંતર્ગત વલસાડના મગોદ...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વિલ્સન હીલ ખાતે આયોજિત મોન્સુન ફેસ્ટીવલમાં રાષ્ટ્રીય લોકસાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

vartmanpravah
વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા. 18: વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના વિલ્સન હિલ ખાતે જિલ્લા વહીવટી તંત્ર વલસાડ અને ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ દ્વારા આયોજિત...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

75 વર્ષ પૂરા કરનાર સભાસદોનું સન્માન કરી વલસાડમાં સ્વતંત્રતા પર્વનો અમૃત મહોત્સવ ઉજવાયો

vartmanpravah
વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા. 18: 15મી ઓગસ્ટના રોજ સ્વતંત્રતાને 75 વર્ષ પૂરા થતાં સમગ્ર દેશ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો હતો. જે અંતર્ગત...
Breaking Newsઉમરગામગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

ગુજરાત પ્રાકૃતિક- વ- સેન્દ્રિ ય કૃષિ વિશ્વવિદ્યાલય આણંદ દ્વારા આયોજીત ઉમરગામ ખાતે પ્રાકૃતિક કૃષિના કૃષિકાર પૂ. ભાસ્કાર સાવેની જન્મતશતાબ્દીદ નિમિત્તે રાજયના નાણાં, ઊર્જા અને પ્રેટોકેમિકલ્સન મંત્રી કનુભાઇ દેસાઇના અધ્યયક્ષસ્થાકને ખેડૂતોની વિચાર ગોષ્ઠિદ યોજાઇ

vartmanpravah
• પ્રાકૃતિક ખેતી માટે સરકાર પણ કટિબધ્ધિ છે અને એ માટે સરકારે ખેડૂતો માટે આણંદ ખાતે પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટીની રચના કરી છે- મંત્રીશ્રી કનુભાઇ દેસાઇ...