સલવાવ ઘનશ્યામ વિદ્યામંદિરમાં સલાડ ડેકોરેશન સ્પર્ધા યોજાઈ
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.22: શ્રી ઘનશ્યામ વિદ્યામંદિર શાળા દ્વારા સલાડ ડેકોરેશન સ્પર્ધાનું આયોજન કરાયું હતું. શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સલવાવ દ્વારા સંચાલિત શ્રી ઘનશ્યામ વિદ્યામંદિર...

