દમણ જિલ્લામાં ભાજપના વિવિધ મંડળો દ્વારા ડો. શ્યામા પ્રસાદ મુખરજીને આપવામાં આવેલી શ્રદ્ધાંજલિ
(વર્તમાન પ્રવાહ ન્યુઝનેટવર્ક) દમણ, તા.23 ભાજપના દમણવાડા, પટલારા, કચીગામ અને મગરવાડા મંડળ ખાતે સ્વ. શ્યામ પ્રસાદ મુખરજીની પુણ્યતિથિ નિમિતે બલિદાન દિવસના અવસર ઉપર પુષ્પાંજલિના કાર્યક્રમનું...

