August 6, 2026
Vartman Pravah

Category : દેશ

Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

આઝાદીના અમૃત મહોત્‍સવ અંતર્ગત દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા 75 ખેડૂતોને પ્રાકૃત્તિક ખેતી તરફ વાળવાનો થનારો પ્રાયોગિક પ્રયાસ

vartmanpravah
દમણવાડા પંચાયત દ્વારા પ્રાકૃત્તિક ખેતી કરનારા ખેડૂતોને વર્મીકમ્‍પોસ્‍ટ અને દીવેલીના ખોળનું ખાતર વિનામૂલ્‍યે આપવામાં આવશે (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.27 આઝાદીના અમૃત મહોત્‍સવ અંતર્ગત...
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

બીઆરસી સેલવાસ દ્વારા વિઝન એનરિચમેન્‍ટ કાર્યક્રમમાં કેન્‍દ્ર શાળા નરોલીમાં વિદ્યાર્થીનીઓને સકારાત્‍મકતા સાથે પોતાના લક્ષ્યોને હાંસલ કરી જીવનને સફળ બનાવવા બતાવેલી ચાવી

vartmanpravah
કેન્‍દ્ર શાળા નરોલી અંગ્રેજી માધ્‍યમની 123 વિદ્યાર્થીનીઓએ લીધેલો ભાગઃ કાર્યક્રમથી વિદ્યાર્થીનીઓ પોતાના ધ્‍યેયને હાંસલ કરવા પણ પ્રેરિત થયા (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.27 સંઘપ્રદેશના...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

મોટી દમણના મગરવાડા છ રસ્‍તાથી ભામટી તળાવ ફળિયા સુધીના રોડના વિસ્‍તૃતિકરણ માટે કરેલા ખોદાણની ભરણી નહીં થતાં ચોમાસામાં પ્રાણઘાતક અકસ્‍માત સર્જાવાની ભીતિ

vartmanpravah
હવેવરસાદની મોસમ શરૂ થઈ હોવાથી ભરણી કરવું લગભગ સંભવ જણાતું નથી ત્‍યારે આ ખોદાણને કોર્ડન કરી તે તરફ કોઈ વાહન કે રાહદારી નહીં આવે તેવી...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સમાજ કલ્‍યાણ વિભાગ દ્વારા દાનહ અને દમણ દીવમાંઆંતરરાષ્‍ટ્રીય નશા નિષેધ દિવસ મનાવવામાં આવ્‍યો

vartmanpravah
32885 બાળકો અને 1452 આચાર્ય-હેડમાસ્‍ટર શિક્ષકોને નશામુક્‍તિ અંગે શપથ લેવડાવ્‍યા (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.27 દાદરા નગર હવેલી અને દમણ-દીવ સમાજ કલ્‍યાણ વિભાગના સચિવ...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશપારડીવલસાડવાપીસેલવાસ

સેલવાસની સવિતા તાનાજી પાટીલે વર્ષ 2019-20માં ‘લૉ ઓફ ટોર્ટ’ વિષયમાં વીએનએસજી યુનિવર્સિટીમાં પ્રથમ સ્‍થાન પ્રાપ્ત કરતા લૉ કોલેજ અને પારડી પીપલ્‍સ બેન્‍ક દ્વારા સન્‍માનિત કરાયા

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડની શાહ કે. એમ. લો કોલેજના 53 અને 54મા વાર્ષિક મહોત્‍સવમાં લો કોલેજના ઉતકળષ્ઠ વિદ્યાર્થીઓને સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા. જેમાં સેલવાસ...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

દમણમાં જિલ્લા પ્રશાસને બીચ, જાહેર સ્‍થળો પર તપાસ આદરી સિંગલ યુઝ પ્‍લાસ્‍ટિક, તમાકુ, દારૂનું સેવન અને વેચાણ કરનારાઓ પાસેથી વસૂલવામાં આવ્‍યો દંડ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.27 સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં સિંગલ યુઝ પ્‍લાસ્‍ટિક, તમાકુ તથા તેની બનાવટોના વેચાણ ઉપર પ્રતિબંધ છે. ત્‍યારે આજે...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

બે દિવસીય મુલાકાતના સમાપન સાથે સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલનો ઔર વધુ શ્રેષ્‍ઠ દાનહના નિર્માણનો સંકલ્‍પ

vartmanpravah
સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે બે દિવસીય દાનહ મુલાકાત દરમિયાન વિવિધ કાર્યાન્‍વિત પ્રોજેક્‍ટોના નિરીક્ષણ સાથે વિવિધ વિસ્‍તારની પણ કરેલી મુલાકાત (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.24...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દીવ ન.પા.ના ઈતિહાસમાં પહેલી વખત 6બેઠકો ઉપર ભાજપનો બિનહરિફ વિજયઃ પાલિકા ઉપર ભાજપનો ભગવો હવે હાથવેંતમાં

vartmanpravah
મોદી સરકાર દ્વારા દીવની લેવામાં આવી રહેલી માવજત અને પ્રશાસક પ્રફુલભાઈ પટેલના પ્રમાણિક અને ગતિશીલ વહીવટથી પ્રભાવિત થઈ દીવ શહેરના બહુમતિ લોકોએ સમરસ પાલિકા ભેટમાં...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહના આંબાબારી કૌંચા ખાતે ગ્રામ પંચાયત ભવનોનું કરાયેલું ભૂમિપૂજન સંઘપ્રદેશ પ્રશાસન મોટી મોટી વાતો કરવામાં નહીં પણ છેવાડેના વિકાસમાં માને છેઃ પ્રશાસક પ્રફુલભાઈ પટેલ

vartmanpravah
  આંબાબારી કૌંચા ખાતે આયોજીત કાર્યક્રમમાં મોટી સંખ્‍યામાં ઉમટેલી માનવમેદનીઃ પ્રશાસકે પણ કરેલી પ્રશંસા દેશમાં મોદી સરકારના આગમન બાદ દાનહની આઝાદીના 70 વર્ષમાં જે કામો...
Breaking Newsઉમરગામગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

ભેંસરોડ ખાતે કોળી પટેલ સમાજના ભવન ખાતે રવિવારે દમણ વિભાગ કોળી પટેલ કેળવણી વિકાસ મંડળ દ્વારા કારકિર્દી માર્ગદર્શન શિબિરનું આયોજન

vartmanpravah
વલસાડના સુપ્રસિદ્ધ તજજ્ઞ દીપેશ શાહ અનેપોલીટેકનીક દમણના પ્રા. મોહન્‍તી દ્વારા અપાનારૂં માર્ગદર્શનઃ નિઃશુલ્‍ક કારકિર્દી માર્ગદર્શનનો લાભ લેવા દમણ વિભાગ કોળી પટેલ મંડળ દ્વારા દમણના તમામ...