દીવ જિલ્લાને એનઆરએચએમમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા બદલ મળેલા પ્રધાનમંત્રી પુરસ્કારને પ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલને સુપ્રત કરતા કલેક્ટર ફરમન બ્રહ્મા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.02 સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના દીવ જિલ્લાને રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન(એનઆરએચએમ)માં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા બદલ મળેલા પ્રધાનમંત્રી પુરસ્કારને...

