દિવ્યાંગ સ્કાઉટ ગાઇડને ચોકલેટની ટ્રેનિંગ દ્વારા બનાવવામા આવ્યા આત્મનિર્ભર
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.06 દાનહ ઈન્ડીયન રેડક્રોસ શાળા ખાતે દિવ્યાંગ સ્કાઉટ ગાઈડ બાલિકાઓને આત્મનિર્ભર કરવા માટે દાનહ સ્કાઉટ ગાઈડ ફેલોશીપ દ્વારા સોનિયા સિંહ...

