નરોલી ચારરસ્તા પર ટ્રાફિક કંટ્રોલ માટે ઝિબ્રા ક્રૉસિંગ અથવા સ્પીડબ્રેકર બનાવવા દાનહ જિલ્લા ભાજપ એસ.સી.મોર્ચાના ઉપ પ્રમુખ ગુલાબ રોહિતની માંગ
દાનહના એસ.પી. અને એક્ઝિક્યુટિવ એન્જિનિયરને કરેલી રજૂઆત (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ,તા.15 દાનહ જિલ્લા ભાજપ એસ.સી. મોર્ચાના ઉપાધ્યક્ષ શ્રી ગુલાબભાઈ રોહિતે નરોલી ચારરસ્તા પર ટ્રાફિક...

