ચીખલી હાઈવેની બંને બાજુ પાણીના નિકાલ માટે બનાવેલ ગટરોએ ભ્રષ્ટાચારની પોલ ખોલી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.13: ચીખલી તાલુકામાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગની બન્ને બાજુએ હાઇવે ઓર્થોરિટી દ્વારા તાજેતરમાં પાણીના નિકાલ માટેના આયોજન વિના મનફાવે તે...

