ધરમપુર આરએસએસદ્વારા વિજયાદશમી ઉત્સવ નિમિત્તે નગરમાં પથ સંચલન યોજાયું
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ધરમપુર, તા.13: ધરમપુર તાલુકા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વિજયાદશમી ઉત્સવ નિમિત્તે નગરમાં શિસ્તબધ્ધ રીતે યોજાયેલા પંથ સંચલનનું પુષ્પવર્ષા સાથે ભવ્ય સ્વાગત...

