‘જાકો રાખે સાંઇયા માર શકે ના કોઈ’ દમણગંગા નદીમાં આત્મહત્યાનો પ્રયાસ કરનાર પરણીતાને યુવાને બચાવી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.12 સેલવાસની દમણગંગા નદી બ્રિજ પરથી પરિણીતાએ કૂદી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જેને ત્યાંથીપસાર થતા યુવાને બચાવી લેતા એનો જીવ...