દાનહ લોકસભાની પેટા ચૂંટણીના સંદર્ભમાં તંત્ર સક્રિયઃ અત્યાર સુધી રૂા.46 લાખ રોકડા અને રૂા.9 લાખનો જપ્ત કરાયેલો દારૂ
કલેકટર ડો. રાકેશ મિન્હાસે તટસ્થ પારદર્શક ભયમુક્ત ચૂંટણી યોજવા લેવાઈ રહેલા પગલાંની આપેલી જાણકારી લોક જન શક્તિ પાર્ટીનું ઉમેદવારી પત્રક રદ્: 13મી ઓક્ટોબરના 3 વાગ્યા...

