ગુજરાતના રાજ્યકક્ષાના કલ્પસર અને મત્સ્યોદ્યોગ(સ્વતંત્ર હવાલો), નર્મદા જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી જીતુભાઈ ચૌધરી કપરાડાના આદિવાસી વિસ્તારમાં વર્ષોની પડતર સમસ્યાઓ હલ કરશે?
દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના કપરાડા અને ધરમપુર તાલુકામાં આઝાદીના 75 વર્ષ પછી પણ ખેતી અને પીવાના પાણીની સમસ્યાઓ શા માટે? (સંજય તાડા દ્વારા) (વર્તમાન પ્રવાહ...