રવિવારે જીએનએલયુ કેમ્પસ સેલવાસમાં નિઃશુલ્ક કોમન લૉ એડમિશન ટેસ્ટ ‘સીએલએટી’ માર્ગદર્શન શિબિર યોજાશે
કોઈપણ પ્રવાહમાં ધોરણ 12માં અભ્યાસ કરતા અને કાયદાના ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઈચ્છુક વિદ્યાર્થીઓએ 15મી ઓક્ટો.ના રવિવારે સવારે 10 વાગે જીએનએલયુ કેમ્પસ સેલવાસ ખાતે હાજર રહેવા...

