દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપના મીડિયા પ્રવક્તા મજીદ લધાણીની ઓલ ઈન્ડિયા મેમન જમાત ફેડરેશનના રાષ્ટ્રીય પ્રવક્તા તરીકે નિયુક્તિ
16 સપ્ટેમ્બર, 2023ના રોજ મુંબઈ ખાતે મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકર રાહુલ નાર્વેકરના અતિથિ વિશેષ પદે યોજાયેલું ‘ઓલ ઈન્ડિયા મેમણ જમાત ફેડરેશન(એઆઈએમજેએફ’નું રાષ્ટ્રીય અધિવેશન (વર્તમાન પ્રવાહ ન્યુઝ...

