ડિપાર્ટમેન્ટ ઓફ પાર્લામેન્ટ્રી સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોએ દીવના પર્યટન સ્થળો તથા એજ્યુકેશન હબની લીધેલી મુલાકાત
ડિપાર્ટમેન્ટ ઓફ પાર્લામેન્ટ્રી સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોએ દીવના સોલર પ્લાન્ટ નિહાળી તેનાથી દીવને થતાં ફાયદાની મેળવેલી વિસ્તૃત માહિતીઃ ખૂખરી મેમોરિયલ ખાતે આયોજીત સાંસ્કળતિક કાર્યક્રમ પણ નિહાળ્યો...

